ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

Monday 31 March 2014

Fix Pay Caseનાં સંદર્ભમાં નવા સમાચાર  30-03-2014ની સ્થિતિ એ


ફીક્ષ પગાર કેસની તારીખ ૧૫/૦૪/૨૦૧૪ નાં બદલે સુપ્રિમ કોર્ટ ની વેબ સાઈટ માં કેસની સ્થિતે  માં નવી સુનાવણી માંથી આ તારીખ હટાવી લેવામાં આવી છે અને તેના બદલે "There are No Further Orders of Listing" એવું લખેલું છે . આપણે ભગવાન પાસે આશા રાખીએ કે આ ટેકનીકલ ખામી હોય નહિ તો નવી તારીખ ની રાહ જોવી પડશે.

How To Check Case Status:
Open Case Status Link Click Here
Enter Case Number- 14124
Enter Year – 2012
Now Submit

No comments: