ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

શાળાકીય વહીવટી પત્રકો અને સીઆરસી માહિતી

શાળા માટે ના વહીવટી પત્રકો 

મિત્રો ખાસ નૌધ લેવી :- નીચેના તમામ પત્રકો માટે ફોન્ટ ઇન્સ્ટોલ કરવા ફરજીયાત છે.ફોન્ટ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.

                       તમામ ફોન્ટ 




સી.આર.સી.અને એસ.એમ.સી. માટે નાં જરૂરી પત્રકો 

૧.એડવાન્સ રજીસ્ટર
૨. ઓડીટ સમયે રાખવાના પત્રકો

૩. ઓડીટ સમયે રાખવાનું ક્વેરી પત્રક

૪.ગ્રાન્ટ આવક રજીસ્ટર

૫. ચેક ઇસ્યુ રજીસ્ટર

૬. ડેડસ્ટોક રજીસ્ટર

૭. પરિશિષ્ટ ૧૦. ગ્રાન્ટ વપરાશ પ્રમાણપત્ર

૮. પરિશિષ્ટ ૯ બેંક રીકન્શીલેશન સ્ટેટમેંટ

૯. ફીક્ષ એસેટ્સ રજીસ્ટર

૧૦. યુ.ટી.સી.પત્રક

૧૧. વાઉચર બિલ રજીસ્ટર

કેટલાક વિભાગ પ્રમાણેના પત્રકો


સી.આર.સી. માટેનાં પત્રકો


પે.સેન્ટર પત્રકો


સામાન્ય શાળાકીય પત્રકો


પરિક્ષા અંતર્ગત પત્રકો


ગુણોત્સવ પત્રકો 




વિદ્યાસહાયકનાં પત્રકો


રીટાયર્ડ શિક્ષકો માટેના પત્રકો




પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા

કાયમી સાચવવાના દફતરો

૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક રજીસ્ટર
૪. જાવક રજીસ્ટર
૫. સિક્કા રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ 

૩૪ વર્ષ સુધી સાચવવાનાં રજીસ્ટરો

૧. અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક 
૬. સુચના બૂક 
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ 
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળા ફંડ વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧. ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર 
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર 
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ

૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧. શિક્ષકોનું હાજરી પત્રક 
૨. બાળકોનું હાજરી પત્રક 
૩. પરિણામ પત્રક 
૪. લોગબુક 
૫. ટપાલ બૂક 
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર 
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર 
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ

૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧. શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ

સરકારી કર્મચારીઓ માટે નું
56 નંબર નું ટી.એ.ડી.એ.ફોર્મ
ડાઉનલોડ કરવા નીચેની લીંક પર કલીક કરો.

A4 SIZE FORM

A3 SIZE FORM 

@      શાળાકીય પત્રકો      @ 

નૌધ : =  નીચેના પત્રકો માટે નીચેના ફોન્ટ હોવા જરૂરી છે ( તમામ પત્રકો ભાવનગર ના શિક્ષકો એ બનાવેલા છે.
                         
                                                             
MANSA DISE CODE  janva mate or to download click here


સી.આર.સી.માટે ખુબ જ અગત્ય નું CMF પત્રક ડાઉનલોડ માટે નીચે ની લીનક પર ક્લિક કરો.



STD 6 TO 8 TEACHER MAHITI AS SUBJECT WISE to download click here


1 day talim patrak software to download click here

POWER POINT PRESENTATION MANSA2 click here to download



SCHOOL MONITERING FORM to download click here


CLASSROOM  MONITERING FORM to download click here 


EVALUTION MAHITI to download click here


SCHOOL ADHAR DISE SSA ADHAR DISE

માણસા ૨ ની તમામ માહિતી

 માણસા ૨ નું પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન ડાઉનલોડ
ડાઉનલોડ કરવા નીચે જે તે ફોરમેટ પર ક્લિક કરો.
1.  PDF
2. WORD











































NOW CRC SOLAIYA

સોલૈયા ની તમામ માહિતી
ડાઉનલોડ કરવા નીચે જે તે ફોરમેટ પર ક્લિક કરો.
1.  PDF
2. WORD


































DAYRI : DOWNLOAD

No comments: