ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

Monday 27 January 2014

SMF માટે નું SLF પત્રક

દરેક પ્રાથમિક શાળા માટે ખુબ જ મહત્વ નું SLF પત્રક કે જે SMF પત્રક નો "SECTION G" વિભાગ છે. તે ખુબ ઝડપ થી ભરવા નીચેનું સોફ્ટવેર ડાઉનલોડ કરી ફક્ત ગ્રેડ વાઈઝ કુમાર કન્યા ની સંખ્યા લખવી. બાકી નું સરવાળા ,ટકાવારી ,સંખ્યા આપોઆપ ભરાઈ જશે.

સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


૨૬ મી જાન્યુઆરી ૨૦૧૪

માણસા કોલેજ ના મેદાન માં ગાંધીનગર જીલ્લા કક્ષા નો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પુરુસોત્તામ્ભાઈ સોલંકી ( રાજ કક્ષા ના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ), શ્રી પી.સ્વરૂપ સાહેબ  ( કલેકટર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ - ગાંધીનગર ) , શ્રી મેકવાન સાહેબ (ડી.ડી.ઓ.-ગાંધીનગર ) , શ્રી એસ.પી.ગાંધીનગર , શ્રી વિનયગીરી ગોસ્વામી (ડી.ઈ.ઓ.-ગાંધીનગર ), શ્રી બહાદુરસિંહ સોલંકી (ડી.પી.ઈ.ઓ.-ગાંધીનગર ) વિગેરે ની હાજરી માં યોજાયો.
ગાંધીનગર શિક્ષણ ખાતા ના ટેબ્લો ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. અને મુખ્ય મહેમાન તરીકે શ્રી પુરુસોત્તામ્ભાઈ સોલંકી  નાં વરદ હસ્તે શ્રી બહાદુરસિંહ સોલંકી એ ઇનામ મેળવેલ છે.







ગાંધીનગર ગણિત વિજ્ઞાન ની જગ્યા નું લીસ્ટ

ગાંધીનગર ગણિત વિજ્ઞાન ની જગ્યા નું લીસ્ટ ડાઉનલોડ માટે અહિયા  ક્લિક કરો. અને અહિયા  ક્લિક કરો.



 

Tuesday 7 January 2014

ABOUT CCC+

હવેથી દરેક સરકારી કર્મચારીઓ માટે CCC ને બદલે CCC+ ની પરીક્ષા આપવી ફરજિયાત છે. જે પરીક્ષા માત્ર SPIPA-AHMEDABAD ધ્વારા લેવામાં આવે છે. જેનો પરિપત્ર નીચે મુજબ છે. 
પરિપત્ર પી.ડી.એફ.ફાઈલ ડાઉનલોડ માટે અહી ક્લિક કરો.




Saturday 4 January 2014

પ્રશ્નપત્રો ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮

શનિવાર ની સી.આર.સી.બેઠક માં કઠિન બિંદુઓ સમયે નીચેના પ્રશ્નપત્રો ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માં આપવામાં આવ્યા

ધોરણ ૬ થી ૮ નું પ્રશ્ન પત્ર નીચેની ટીમ ધ્વારા બંનાવવા માં આવ્યું .
(૧) પટેલ બ્રિજેશકુમાર કે.( સી.આર.સી.કો.માણસા-૨)
(૨) ચૌધરી વિષ્ણુભાઈ એન.( એચ.ટેટ. આચાર્ય ધોળાકુવા )
(૩) ગોસ્વામી મુકેશપુરી આર.( એચ.ટેટ. આચાર્ય માણસા કુમાર ૨ )
(૪) પટેલ મિતેષકુમાર આર.( સી.આર.જી. સામાજિક વિજ્ઞાન  -સોલૈયા)
(૫) પટેલ જ્યોત્સનાબેન બી. ( સી.આર.જી. શારીરિક શિક્ષણ -માણસા કુમાર ૨)
(૬) મિસ્ત્રી વનિતાબેન કે.  ( સી.આર.જી. વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી   -ધોળાકુવા )
(૭) દેસાઈ નેહાબેન આર. ( સી.આર.જી. ભાષા  -માણસા કન્યા ૨ )
(૮) પુરોહિત પલકબેન કે. ( સી.આર.જી. અંગ્રેજી   -ધમેડા  )
(૯) પટેલ હાર્દિકકુમાર પી.( સી.આર.જી. ગણિત   -રામપુરા )

પેપર ડાઉનલોડ  કરવા -  વર્ડ ફાઈલ         પી.ડી.એફ.ફાઈલ

જવાબવહી --------  ડાઉનલોડ

 ધોરણ ૧ થી ૫ નું પ્રશ્ન પત્ર નીચેની ટીમ ધ્વારા બંનાવવા માં આવ્યું .
 
(૧) ઓઝા હેતલબેન સી..( સી.આર.જી. ધોરણ ૧ અંને ૨    -ધોળાકુવા )
(૨) પટેલ ઇન્દીરાબેન જે. ( સી.આર.જી. ધોરણ ૩    -ફતેહપુરા  )
 (૩) પટેલ પારૂલબેન એન ( સી.આર.જી. ધોરણ ૪    -માણસા કુમાર ૨ )
(૪) પટેલ બીનાબેન આર.( સી.આર.જી. ધોરણ ૫     -માણસા કન્યા  ૨ )
(૫)પટેલરશ્મિબાળા એમ. ( સી.આર.જી. ધોરણ૫    -માણસા કુમાર ૨ )









 જવાબવહી --------  ડાઉનલોડ