ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

Saturday 28 December 2013

HTAT જાહેરાત અને ઓનલાઇન અરજી કરવા માટે

મુખ્ય શિક્ષક ની જાહેરાત

 તારીખ ૩૦/૧૨/૨૦૧૩ સવાર નાં ૧૧.૦૦ કલાક થી મુખ્ય શિક્ષક ની ઓનલાઈન અરજી કરી શકશે.

ઓનલાઈન અરજી માટે
( ૧ )  www.vidyasahayakgujarat.org
( ૨ ) www.ptcgujarat.org

આ ભરતી ની છેલ્લી તારીખ :૦૮/૦૧/૨૦૧૪ ને બપોર નાં ૩.૦૦ કલાક સુધી
 

ધોળાકુવા પ્રાથમિક શાળા ને અભિનંદન


 માનનીય શ્રી પી.સ્વરૂપ સાહેબ ( કલેકટર એન્ડ એક્જીક્યુતિવ મેજેટ્રીટ - ગાંધીનગર ) ધ્વારા તારીખ : ૨૭/૧૨/૨૦૧૩ ના રોજ શાળા ની મુલાકાત થઈ . તેમને આ શાળા ની કામગીરી જોઈ નીચેની વિઝીટ નૌધ લખી છે.