ગુજરાતના જોવા લાયક સ્થળો જોવા અહીં ક્લિક કરો
શ્રી સરસ્વતી સ્તુતિ
ગુજરાતી વ્યાકરણ :વાક્યના પ્રકાર
ગુજરાતી વ્યાકરણ : સંજ્ઞા
ગુજરાતી વ્યાકરણ : અલંકાર
ગુજરાતી અલંકાર : પ્રેઝન્ટેશન
ગુજરાતી વ્યાકરણ : જોડણી, સંધિ, સમાસ, અલંકાર, છંદ, વિભક્તિ, નિપાત, ક્રૃદંત, કર્તરિ, કર્મણિ, ભાવેરચના, પ્રેરક અને પુન:પ્રેરક વાક્ય રચનાઓ (rijadeja.com)
The Gujarat Secondary Education Act 1972
શિક્ષણ અધિનિયમ સુધારો ૨૦૧૦
વિકલાંગ બાળકોનું સંકલિત શિક્ષણ
વિદ્યાદીપ યોજના
વિદ્યાલક્ષ્મી યોજના
NCTE ACT 1993
મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ
મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ
દિવાસ્વપ્ન (પુસ્તક) : ગિજુભાઈ બધેકા
માઈક્રોટીચિંગ : કા.પા.કાર્ય કૌશલ્ય પ્રેઝન્ટેશન
ટ્રાફિકની નિશાનીઓ : ક્વિઝ પ્રેઝન્ટેશન
મહત્વના દિવસોની યાદી
નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત સાહિત્યકારોની યાદી
રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત સાહિત્યકારોની યાદી
ગુજરાતી લેખકોને મળેલ સાહિત્ય અકાદમી એવોર્ડની યાદી
ગુજરાતી ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત સાહિત્યકારોની યાદી
ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ
વડાપ્રધાનનો સમયગાળો
વિવિધ ભાષાઓની પ્રથમ ફિલ્મો
વિદ્યાર્થી જીવન
ગુજરાતના હાલના રાજ્યપાલ ડૉ.કમલા બેનીવાલ વિશેની વિસ્તૃત માહિતી
ગુજરાતના રાજ્યપાલશ્રીઓની યાદી પરિચય સાથે
વ્યવહારોપયોગી ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ : ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર
Indian Institute of Teacher Education : IITE Brochure
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખોની યાદી
ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો
ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી
ગુજરાતના જિલ્લાઓ
આચાર્ય, શિક્ષક અને બિનશૈક્ષણિક કર્મચારીઓનું વર્તન અને શિસ્ત
ગુજરાતી – અંગ્રેજી ડિક્ષનેરી : બાબુસુથાર
અંગ્રેજી ગ્રામર
બેઝિક અંગ્રેજી ગ્રામર
English Tenses Chart
Verb-form-1 (English)
Verb-form-2 (English)
Verb-form-3 (English)
Prepositions (English)
ખેલકૂદ – રમતગમત (rijadeja.com)
ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો (rijadeja.com)
ભારતીય બંધારણની ૩૯૫ કલમોના ટૂંકા શીર્ષક (rijadeja.com)
સંસ્કૃત – અંગ્રેજી શબ્દકોશ
શાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક શિક્ષણ અને મૂલ્યાંકન
શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વના પ્રશ્નો
બાલ મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો
9M=BEST TEACHER : www.drkishorpatel.org
ગઝલ શીખવી છે ? : આશિત હૈદરાબાદી
શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક(ડૉ.અશોક પટેલ)
શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન : પાવલોવ (ડૉ.અશોક પટેલ)
શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન : સ્કીનર (ડૉ.અશોક પટેલ)
શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન : કોહલર (ડૉ.અશોક પટેલ)
શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપન માટેના સાધનો અને પ્રયુક્તિઓ(ડૉ.અશોક પટેલ)
શૈક્ષણિક મનોવિજ્ઞાન : અધ્યયન (ડૉ.અશોક પટેલ)
ગુજરાતી પદ્ધતિ (ડૉ.અશોક પટેલ)
મારિયા મોન્ટેસરી (ડૉ.અશોક પટેલ)
એકમ આયોજન (ડૉ.અશોક પટેલ)
અંગ્રેજી-હિન્દી-ગુજરાતી શબ્દકોશ
વિજ્ઞાનને લગતા પ્રશ્નો – બી.કે.બગડા
ગુજરાતની નદીઓ
ગુજરાત સરકાર દ્વારા અપાતા રમતગમત એવોર્ડ
ગુજરાતી વ્યાકરણ : શબ્દ સમૂહ માટે એક શબ્દ
ગુજરાતનાં મ્યુઝિયમો
ગુજરાતની જીવાદોરી : નર્મદા – સરદાર સરોવર http://jitugozaria.blogspot.in/
ગણિત શિક્ષણની પદ્ધતિઓ http://mgpatel1.wapka.mobi
દુનિયા : અવનવું http://suratiundhiyu.wordpress.com/
અંગ્રેજોનું ભારતમાં આગમન અને ભારતીય સ્વતંત્રતા ચળવળની શરૂઆત (સ્લાઈડ શો )
પ્રાચીન ભારતની સંસ્કૃતિ તથા હડપ્પા અને મોહેન્જોદડો (સ્લાઈડ શો)
બિરસા મુંડા (સ્લાઈડ શો)
એકલવ્ય (સ્લાઈડ શો)
જંગલ અને કુદરતી સ્ત્રોત (સ્લાઈડ શો)
પ્રકાશ અને ધ્વનિ (સ્લાઈડ શો)
ધાતુ અને અધાતુ (સ્લાઈડ શો)
ન્યુટનના નિયમો (સ્લાઈડ શો)
રૂધિરના ઘટકો અને તેનું કાર્ય (સ્લાઈડ શો)સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ મંજૂષા
વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (ગુજરાતી ભાષામાં)
વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (અંગ્રેજી ભાષામાં)
ગુજરાતી ક્વિઝ : સંકલન – નિલેશ બંધીયા
ક્વિઝ : પ્રેઝન્ટેશન
જનરલ નોલેજ : પ્રશ્ન – જવાબ : સંકલન – www.marugujarat.in
અસરકારક વર્ગવ્યવહાર : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ
બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ
વાચન-લેખન પદ્ધતિ અને પ્રયુક્તિઓ : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ
હિન્દી વ્યાકરણ : http://pustak.org
બંધારણ પ્રશ્નોત્તરી
http://www.4shared.com/get/pPpqRaRj/gujarati_fonts_hari_krishna_gh.html ઘનશ્યામ ફોન્ટ માટે
વિજ્ઞાનને લગતા સાધનો
સાહિત્યકારો વિવેચકોની નજરે
સાહિત્યકારોની જન્મ, મૃત્યુતારીખ અને જન્મસ્થળ
સાહિત્યકારોનાં ઉપનામ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મતારીખ
પ્રખ્યાત વ્યક્તિઓની મૃત્યુતારીખ
ઐતિહાસિક બનાવોની તારીખ
આર.ટી.આઈ. – ૨૦૦૫ (ગુજરાતી ભાષામાં)
વેદકાલીન – બૌદ્ધકાલીન શિક્ષણના પ્રશ્નો
સૌરમંડળ અને ચંદ્રની આરપાર (સ્લાઈડ શો)
પ્રકાશનું પરાવર્તન (સ્લાઈડ શો)
ચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ
ભોપાલ ગેસ દુર્ઘટના (સ્લાઈડ શો)
મીરાંબાઈ
નેનો ટેકનોલોજી – બી.કે.બગડા
નળાકાર સપાટીનું ક્ષેત્રફળ(સ્લાઈડ શો)
પૂર્ણાંક સંખ્યાનો રસપ્રદ અભ્યાસ (સ્લાઈડ શો)
ક્ષમતા અને કદ (સ્લાઈડ શો)
દિન વિશેષ
જાન્યુઆરી
:~> ૪જાન્યુઆરી - લુઇબ્રેઇલ જન્મદિવસ.
:~> ૧૨જાન્યુઆરી - સ્વામી વિવેકાનંદ જન્મદિવસ, યુવક દિન.
:~> ૧૪જાન્યુઆરી - મકરસંક્રાંતિ, ઉત્તરાયણ.
:~> ૧૫જાન્યુઆરી - સેના દિન.
:~> ૨૧જાન્યુઆરી - કવિ દલપતરામ જન્મદિવસ.
:~> ૨૩જાન્યુઆરી - સુભાષચંદ્રબોઝ જન્મદિવસ.
:~> ૨૬જાન્યુઆરી - પ્રજાસત્તાકદિન, કવિ કલાપી જન્મદિવસ.
:~> ૨૮જાન્યુઆરી - લાલા લજપતરાય જન્મદિવસ.
:~> ૩૦જાન્યુઆરી - ગાંધી નિર્વાણ દિન, શહિદ દિન.
ફેબ્રુઆરી
:~> ૮ફેબ્રુઆરી - ડૉ.ઝાકીરહુસેન જન્મદિવસ.
:~> ૧૩ફેબ્રુઆરી - સરોજીની નાયડુ જન્મદિવસ.
:~> ૧૮ફેબ્રુઆરી - રામકૃષ્ણ પરમહંસ જન્મદિવસ.
:~> ૨૨ફેબ્રુઆરી - ઇન્દુલાલ યાજ્ઞિક જન્મદિવસ.
:~> ૨૫ફેબ્રુઆરી - રવિશંકર મહારાજ જન્મદિવસ.
:~> ૨૮ફેબ્રુઆરી - રાષ્ટ્રીય વિજ્ઞાન દિન.
:~> ૨૯ફેબ્રુઆરી -મોરારજી દેસાઇ જન્મદિવસ.માર્ચ
:~> ૩માર્ચ - ટેલિફોન શોધક ગ્રેહામબેલે જન્મદિવસ.
:~> ૮માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.
:~> ૧૨માર્ચ - દાંડીકુચ.
:~> ૧૫માર્ચ - વિશ્વ ગ્રાહક અધિકારદિન.
:~> ૧૬માર્ચ - કવિ ન્હાનાલાલ જન્મદિવસ.
:~> ૨૧માર્ચ - શરણાઇવાદક બિસમિલ્લાખાન જન્મદિવસ, વિશ્વવન દિન.
:~> ૨૨માર્ચ - કવિ સુંદરમ જન્મદિવસ.
:~> ૨૭માર્ચ - વિશ્વરંગભૂભિ દિન.
એપ્રિલ
:~> ૩એપ્રિલ - સેનાપતિ માણેકશાહ જન્મદિવસ.
:~> ૭એપ્રિલ - વિશ્વ આરોગ્ય દિવસ.
:~> ૧૧એપ્રિલ - રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ.
:~> ૧૩એપ્રિલ - જલિયાંવાલા બાગકાંડ શહિદ દિવસ.
:~> ૧૪એપ્રિલ - છત્રપતિ શિવાજી જન્મદિવસ.
:~> ૨૩એપ્રિલ - વિશ્વ પુસ્તકાલય દિવસ.
:~> ૩૦એપ્રિલ - દાદા સાહેબ ફાળકે જન્મદિવસ.
મે
:~> ૧મે - ગુજરાત સ્થાપના દિવસ, વિશ્વ મજૂર દિન.
:~> ૭મે - પન્નાલાલ પટેલ જન્મદિવસ.
:~> ૮મે - રેડક્રોસ દિન, રવિન્દ્રનાથ ટાગોર જન્મદિવસ.
:~> ૯મે - ઇતિહાસ દિન.
:~> ૧૦મે - ૧૮૫૭ પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ.
:~> ૧૩મે - રાષ્ટ્રીયદિન, એકતાદિન.
:~> ૧૭મે - વિશ્વ કૉમ્યુનિકેશન દિન.
:~> ૨૨મે - રાજારામ મોહનરાય જન્મદિવસ.
:~> ૨૫મે - જે.કૃષ્ણમૂર્તિ જન્મદિવસ.
:~> ૨૮મે - વીર સાવરકર જન્મદિવસ.
:~> ૩૧મે - તમાકુ નિષેધદિન.
જૂન
:~> ૫જૂન - વિશ્વ પર્યાવરણ દિન.
:~> ૭જૂન - મહારાણા પ્રતાપ જન્મદિવસ.
:~> ૨૪જૂન - પંડિત ઓમકારનાથ જન્મદિવસ.
:~> ૨૬જૂન - બંકિમચંદ્ર જન્મદિવસ.
જુલાઈ
:~> ૧૧જુલાઇ - વિશ્વ વસ્તી દિન.
:~> ૨૧જુલાઇ - ઉમાશંકર જોષી જન્મદિવસ.
:~> ૨૩જુલાઇ - લોકમાન્ય ટીળક જન્મદિવસ.
ઓગસ્ટ
:~> ૧ઑગષ્ટ - કલાગુરુ રવિશંકર રાવલ જન્મદિવસ.
:~> ૨ઑગષ્ટ - વૈજ્ઞાનિક સર પ્રફુલચંદ્ર જન્મદિવસ.
:~> ૬ઑગષ્ટ - હિરોશીમા દિન.
:~> ૮ઑગષ્ટ - ૧૯૫૬ મહાગુજરાત આંદોલન, શહીદ દિન.
:~> ૯ઑગષ્ટ - 'ભારત છોડો' ચળવળ દિન.
:~> ૧૨ઑગષ્ટ - ડૉ.વિક્રમ સારાભાઇ જન્મદિવસ.
:~> ૧૫ઑગષ્ટ - સ્વાતંત્ર્યદિન.
:~> ૧૭ઑગષ્ટ - ઝવેરચંદ મેઘાણી જન્મદિવસ.
:~> ૨૭ઑગષ્ટ - મધર ટેરેસા જન્મદિવસ.
:~> ૨૯ઑગષ્ટ - ડૉ.જીવરાજ મહેતા જન્મદિવસ.
સપ્ટેમ્બર
:~> ૫સપ્ટેમ્બર - ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિવસ, શિક્ષકદિન.
:~> ૮સપ્ટેમ્બર - વિશ્વ સાક્ષરતાદિન.
:~> ૧૧સપ્ટેમ્બર - વિનોબાભાવે જન્મદિવસ.
:~> ૧૪સપ્ટેમ્બર - હિન્દી દિન, અંધજન ધ્વજદિન, બાળ દિન.
:~> ૧૫સપ્ટેમ્બર - ઇજનેરદિન.
:~> ૧૬સપ્ટેમ્બર - વિશ્વ શાંન્તિદિન.
:~> ૨૭સપ્ટેમ્બર - વિશ્વ પ્રવાસન દિન.
:~> ૨૮સપ્ટેમ્બર - શહિદ ભગતસિંહ જન્મદિવસ.
ઓકટોબર
:~> ૧ઓકટોબર - વિશ્વ વૃધ્ધદિન.
:~> ૨ઓકટોબર - ગાંધી જયંતિ, વિશ્વ અહિંસાદિન, લાલબહાદુર શાસ્ત્રી જન્મદિવસ.
:~> ૪ઓકટોબર - શ્યામજીકૃષ્ણ વર્મા જન્મદિવસ, વિશ્વ પ્રાણી દિન
:~> ૮ઓકટોબર - ભારતીય વાયુસેના દિન.
:~> ૯ઓકટોબર - વિશ્વ ટપાલ દિન.
:~> ૧૬ઓકટોબર - વિશ્વ અન્ન દિન.
:~> ૨૪ઓકટોબર - UNO સંયુક્ત રાષ્ટ્રદિન, માનવ હક્કપત્ર દિન.
:~> ૩૦ઓકટોબર - વૈજ્ઞાનિક હોમીભાભા જન્મદિવસ, વિશ્વ બચત દિન.
:~> ૩૧ઓકટોબર - સરદાર વલ્લભભાઇ પટેલ જન્મદિવસ.
નવેમ્બર
:~> ૪નવેમ્બર - બળવંત ફડકે જન્મદિવસ.
:~> ૬નવેમ્બર - કવિ ખબરદાર જન્મદિવસ.
:~> ૧૩નવેમ્બર - ભાસ્કરાચાર્ય જન્મદિવસ.
:~> ૧૪નવેમ્બર - બાળદિન, જવાહરલાલ નહેરુ જન્મદિવસ.
:~> ૧૫નવેમ્બર - ગિજુભાઇ બધેકા જન્મદિવસ.
:~> ૧૬નવેમ્બર - રાણી લક્ષ્મીબાઇ જન્મદિવસ.
:~> ૧૯નવેમ્બર - ઇન્દીરાગાંધી જન્મદિવસ.
:~> ૨૬નવેમ્બર - બંધારણ દિન.
ડીસેમ્બર
:~> ૧ડીસેમ્બર - વિશ્વ એઇડ્સ દિન, કાકાસાહેબ કાલેલકર જન્મદિવસ.
:~> ૩ડીસેમ્બર - વિશ્વ વિકલાંગ દિન.
:~> ૪ડીસેમ્બર - નૌકાદળ દિન.
:~> ૭ડીસેમ્બર - ધ્વજદિન.
:~> ૧૦ડીસેમ્બર - માનવ અધિકાર દિન.
:~> ૧૨ડીસેમ્બર - ધૂમકેતુ જન્મદિવસ.
:~> ૧૪ડીસેમ્બર - રાષ્ટ્રીય ઊર્જા બચત દિન.
:~> ૨૩ડીસેમ્બર - કિસાન દિન.
:~> ૨૪ડીસેમ્બર - રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન.
ખાસ નોંધ : આમાં કોઇ ભૂલ ચૂક હોય તો મહેરબાની કરી જાણ કરવા વિનંતી,
ભારતીય સંસ્કૃતિ વિશે જાણવા જેવું
*************************************
ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ
તેની માહિતી મેળવવી જરૂરી છે.
*************************************
આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************************************
કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5]યોગ
6] છંદ
*************************************
આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4]સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7]કાવેરી
*************************************
આપણા 18 પુરાણો
1]. મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3]. ભવિષ્ય પુરાણ
4]. ભગવત પુરાણ
5]. બ્રહ્માંડ પુરાણ
6]. બ્રહમવૈવર્ત પુરાણ
7]. બ્રહ્મપુરાણ
8]. વામન પુરાણ
9] વરાહ પુરાણ
10]. વિષ્ણુ પુરાણ
11]. વાયુ પુરાણ
12]. અગ્નિ પુરાણ
13]. નારદ પુરાણ
14]. પદ્મ પુરાણ
15]. લિંગ પુરાણ
16]. ગરુડ પુરાણ
17]. કૂર્મ પુરાણ
18]. સ્કંધ પુરાણ
*************************************
પંચામૃત
1]દૂધ,
2]દહીં,
3]ઘી,
4]મધ,
5]ખાંડ
*************************************
પંચતત્વ
1]પૃથ્વી,
2]જળ,
3]વાયુ,
4]આકાશ,
5] અગ્નિ
*************************************
ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ
*************************************
ત્રણ દોષ
વાત, પિત્ત, કફ
*************************************
ત્રણ લોક
આકાશ, મૃત્યુલોક, પાતાળ
*************************************
સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દૂધસાગર
3] ધૃતસાગર
4] પથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લડુસાગર
*************************************
સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
*************************************
ત્રણ દેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
*************************************
ત્રણ જીવ
જલચર, નભચર, થલચર
*************************************
ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ
*************************************
ચાર વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર
*************************************
ચાર ફળ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
*************************************
ચાર શત્રુ
કામ, ક્રોધ, મોહ, લોભ
*************************************
ચાર આશ્રમ
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ
*************************************
અષ્ટધાતુ
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ,
પિત્તળ, રાંગુ
*************************************
પંચદેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય
*************************************
ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12]રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
*************************************
નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*************************************
ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] સસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલૌકા,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક.
*************************************
No comments:
Post a Comment