ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

Friday 6 December 2013

માણસા તાલુકાનું ખેલ મહાકુંભ નું પરિણામ

માણસા તાલુકા નું ખેલ મહાકુંભ નું પરિણામ 


પરિણામ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 
૬૦ મીટર દોડ નું પરિણામ

         ૧. ચૌધરી ફેનિલ રાજેન્દ્રકુમાર  - પ્રથમ નંબર - સમય - ૮.૦૨ સેકંડ- એસ.એમ.ચૌધરી  પ્રા.શાળા


૨. રાઠોડ રાહુલસિંહ બળવંતસિંહ  -દ્રિતીય નંબર - સમય - ૮.૦૬  સેકંડ- મહુડી-૧ પ્રા.શાળા 

કન્યા 
  ૧. ઠાકોર વનિતા પોપટજી - પ્રથમ નંબર - સમય - ૯.૫૮   સેકંડ- ગુલાબપુરા પ્રા.શાળા 

                 ૨. ચૌધરી હિરલ રમેશભાઈ   -દ્રિતીય નંબર - સમય - ૧૦.૦૨   સેકંડ- ઈશ્વરપુરા પ્રા.શાળા




બ્રોડ જમ્પ  નું પરિણામ

            ૧. રાવત પ્રશાંત લક્ષ્મણભાઈ  - પ્રથમ નંબર - અંતર - ૨.૦૫  મીટર - ખાટાઆંબા  પ્રા.શાળા

૨. રાવલ કિરણ કનુજી  -દ્રિતીય નંબર - અંતર : ૧.૯૬  મીટર - લોદરા ૧  પ્રા.શાળા 

કન્યા 
  ૧. ઠાકોર વનિતા પોપટજી - પ્રથમ નંબર - અંતર : ૧.૮૧ મીટર- ગુલાબપુરા પ્રા.શાળા 

                 ૨. રાઠોડ આરતી પરબતસિંહ   -દ્રિતીય નંબર - અંતર : ૧.૭૬ મીટર- જૂના ખડાટ પ્રા.શાળા

૪૦૦  મીટર દોડ નું પરિણામ

        ૧. ચૌધરી ફેનિલ રાજેન્દ્રકુમાર  - પ્રથમ નંબર - સમય -૧.૨૦ મિનિટ - એસ.એમ.ચૌધરી  પ્રા.શાળા


૨. ગોહિલ રવિ બાબુભાઈ   -દ્રિતીય નંબર - સમય - ૧.૨૪ મિનિટ - લોદરા -૧ પ્રા.શાળા 
ફોટો બાકી છે.
કન્યા 
  ૧. ઠાકોર દક્ષા  જયંતિ જી - પ્રથમ નંબર - સમય - ૧.૪૧ મિનિટ - વિજયનગર  પ્રા.શાળા 

             ૨. મકવાણા લક્ષ્મીબેન કાન્તીજી  -દ્રિતીય નંબર - સમય - ૧.૪૬ મિનિટ - કુવાદરા  પ્રા.શાળા



ચેસ  નું પરિણામ : કુમાર 

    ૧. ચૌધરી હર્ષ સુરેશભાઈ  - પ્રથમ નંબર - સમય -૨.૩૦   મિનિટ - ચરાડા   પ્રા.શાળા


૨. ચાવડા  કુલદિપસિંહ સંજયસિંહ   -દ્રિતીય નંબર - સમય - ૨.૫૦ મિનિટ  - સમૌ પ્રા.શાળા