ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

કોમ્પુટર સોફ્ટવેર અને ગુજરાતી ઇન્ડિક અને ગુજરાતી-હિન્દી ફોન્ટ



કોઈ પણ ભાષા માં IME ડાઉનલોડ કરવા http://bhashaindia.com/Downloads/Pages/home.aspx
  અથવા 
http://www.google.com/intl/en/inputtools/windows/

કોઇ પણ કોમ્પ્યુટર સોફ્ટ્વેર ડાઉનલોડ કરવા નીચેં સોફ્ટ્વેર પર ક્લીક  કરો.

CC leaner4.01.40936

Adobe reader11.0.02

VLC media player 2.0.6

Avast free anti virus 8.0.1483

Skype 6.3.0.105

Google Chrome 28.0.1496.0 Dev

Adobe Flash Player 11.7.700.197 Beta

Firefox 21.0 Beta 5

WinRAR 5.00 Beta2 (32- bit )

Internet Explorer 9.0 Vista
  
Java Runtime Environment 1.7.0.21 (32-bit)

Opera 12.015 
  
Safari 5.1.7

AVG Free Edition 2013.0.3272 (32-bit)
  
Security Essentials 4.2.223 Vista
  
Windows Defender 1.1.1593

iTunes 11.0.2 (32-bit)
  
MediaMonkey 4.0.7.1511
  
QuickTime Player 7.73.80.64
  
RealPlayer 16.0.1.18
  
Songbird 2.2.0
  
Winamp 5.70 Full Beta 3367
  
Windows Media Player 11
  
FrostWire 5.5.6
  
uTorrent 3.3 Build 29625

Vuze 4.9.0.0
  
Comodo Internet Security 6.1.276867
  
ZoneAlarm Free 11.0.000.504

DeepBurner 1.9.0.228
  
DVD Shrink 3.2.0.15
  
ImgBurn 2.5.7.0
  
Nero Multimedia Suite 12.5.01200
  
Nero Burning Rom 10.6.10600
  
Nero BurnLite 10.0.10600

Nero Kwik Media 12.5.00300

PowerDVD 13.0.16441
  
Yahoo! Messenger 11.5.0.228

Google Talk 1.0.0.104 Beta
  
Windows Live Messenger 2012 (16.4.3505)
  
Autoruns 11.50
  
CPU-Z 1.64

Process Explorer 15.30
  
Sandra Lite 2013 SP3a (19.44)
  
Speccy 1.21.491
  
Google Desktop 5.9.1005.12335

RocketDock 1.3.5

   Yahoo! Widget Engine 4.5.2
  
FileZilla 3.7.0 RC1
  
FlashGet 3.7.0.1218

GMail Drive 1.0.19
  
WinZip 17.0.10381
  
FastStone Image Viewer 4.8
  
IrfanView 4.35

Paint.NET 3.5.10

Picasa 3.9 Build 136.20
  
Apache OpenOffice 3.4.1

 Foxit Reader 6.0.2.0413
  
Hamachi 2.1.0.296
  
RealVNC 5.0.5
  
TeamViewer 8.0.18051

Notepad++ 6.3.3
  
VMware Player 5.0.2

.NET Framework Version 4.5
  
AMD Catalyst Drivers 13.4 XP
  
DirectX 9.0c (Jun 10)

IntelliPoint 8.2
  
IntelliType Pro 8.2
  
NVIDIA Forceware 314.22 WHQL XP
  
Microsoft ActiveSync 4.5

SetPoint 6.52.74

TERA COPY 2.27

TEAMVIEWER 7

DROPBOX

TELLY9.2


MS OFFICE

ખાસ નૌધ :- નીચેની ફાઈલો ખુબજ મોટી છે માટે નીચેના સ્ટેપ્સ અનુસરવા ફરજીયાત છે.
સ્ટેપ્સ ૧.   સૌ પ્રથમ UTTORENT BETA ડાઉનલોડ કરો =   UTTORENT DOWNLOAD
સ્ટેપ્સ ૨.   હવે નીચેની MS-OFFICE ની ડાઉનલોડ લીંક પર ક્લિક કરો
સ્ટેપ્સ ૩. ડાઉનલોડ ફાઈલ ખુબ નાની હશે હવે તે ફાઈલ પર ડબલ ક્લિક કરી RUN કરો.
સ્ટેપ્સ ૪. હવે  જે ડાયલોગ બોક્ષ ખુલશે તેના   OK બટન પર ક્લિક કરવું. જેથી ફાઈલ ડાઉનલોડ થવાની ચાલુ થશે.






Microsoft Office
2013
Microsoft Office Pro Plus 2013 RTM (x86/x64) - FiNaL - FULL 

SIZE-1.61 GB


Microsoft Office
2010
Microsoft Office 2010 Pro Plus SP1 x86 (ALL updates) + Full 

  
SIZE-1.92 GB


Microsoft Office
2007
Microsoft Office 2007 Enterprise + Serial Key

 
SIZE-1.17 GB


 Microsoft Office
2003
PT-BR.iso
  

SIZE-544 MB



 

GUJARATI FONTS

હિન્દી ફોન્ટ 

હિન્દી સરલ ૧

હિન્દી સરલ ૨

હિન્દી સરલ ૩

હિન્દી સરલ ૪

રૂપી ફોન્ટ

રૂપીયા નું ફોન્ટ

 

GUJARATI SET UP

Gujarati Indic Setup

ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો

Gujarati  indic IME 1 [ v 5.1] તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરવાની રીત

ફોન્ટ ડાઉનલોડ કરો  (Gujarati  indic IME 1 [ v 5.1]

અથવા ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી અથવા ગુજરાતી  emi-ડાઉનલોડ કરો)

સૌપ્રથમ Gujarati  indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો

(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)

(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી) 

હવે પ્રથમ control panel પર ક્લિક કરો 


control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો


regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.


હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language support માં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું  હવે


હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે


અહિ  Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે


હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને   બીજા બોક્સમાં ગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati  indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)

નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને  Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે

ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.







No comments: