ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

પ્રજ્ઞા અભિગમ અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટેનું સોફ્ટવેર


SCE
શાળાકીય સતત સર્વગ્રાહી મૂલ્યાંકન માટેનો જી.આર.(૧૧/૦૮/૨૦૧૧)


ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


ખાસ નૌધ :-નમસ્કાર મિત્રો નીચેના પત્રકો મારા ધ્વારા બનાવવા માં આવ્યા છે માટે પહેલા ગાઈડલાઈન વાંચવી અને ફોન્ટ ઇન્સ્ટોલ કરવા ફરજિયાત છે.










ઉપરોક્ત તમામ ધોરણના પત્રકો ફોન્ટ અને ગાઈડલાઈન સાથે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.





શાળાકીય સતત સર્વગ્રાહી મૂલ્યાંકન માટેનું સોફ્ટવેર ડાઉનલોડ કરવા  નીચેની લીંક પર કરો.


૧. SCE  પત્રક PDF                                                    VIEW               DOWNLOAD

૨. પરિણામ પત્રક ધોરણ ૧ થી ૫                                VIEW               DOWNLOAD

૩. શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન ૧ થી ૫                    VIEW               DOWNLOAD

૪. શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન ૧ થી ૫                   VIEW               DOWNLOAD 

૫. શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન ૬ થી ૮                   VIEW               DOWNLOAD

૬. શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન ૬ થી ૮                  VIEW               DOWNLOAD
પ્રજ્ઞા અભિગમ

પ્રજ્ઞા વર્ગખંડ 


પ્રજ્ઞા પ્રોફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

છાબડીઓ 

ડાઉનલોડ કરવા જે તે વિષય પર ક્લિક કરો

ગુજરાતી 






ગણિત 






પર્યાવરણ 







પ્રજ્ઞા ટી.એલ.એમ. ની.યાદી મેળવવા અહી ક્લિક કરો.

પ્રજ્ઞા ટી.એલ.એમ. ની.યાદી વિષય વાર 

ગુજરાતી 

ગણિત 

પર્યાવરણ

પ્રજ્ઞા ગીત 



પ્રજ્ઞા કવિતાઓ 



♥ GUJARATI ♥












♥ PARYAVARAN ♥





















♥ GUJARATI ♥















♥ PARYAVARAN ♥


















♥ GUJARATI ♥







♥ PARYAVARAN ♥







♥ GUJARATI ♥







♥ PARYAVARAN ♥




♥ MATHEMATICS ♥

(STD : 1 TO 4)











પ્રજ્ઞા ગીત
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સૃજનગીત
જ્ઞાન કે ઈસ પુન્ય પથ પર નવસૃજન કા સાથ હો.......(2)
હમ બઢે સબકો બઢાયે,એસા દૃઢ વિશ્વાસ હો.
જ્ઞાન કે ઈસ ......
જન્મભૂમિ કે લિયે હમ કુછ તો એસા કર ચલે
શારદે કે કમલ રજ મે જી ચલે યા મર ચલે
ખુદ બઢે,સબકો બઢાયે......(2)
ઐસા સાથી સાથ હો
જ્ઞાન કે ઈસ.......
સમય કેસે બીત જાયે,કુછ સમજ ના આયેગા
પાયેગા ના કુછ તો રાહી,બાદમે પછતાયેગા
જ્ઞાન કા દિપક જલા તું....(2)
જગમે તેરા નામ હો
જ્ઞાન કે ઈસ.......
મન મે હો જો ઈચ્છાશકિત,વો સફલ હો જાયેગા
અસમર્થ હો કોઈ કિતના, મેરુ પર ચઢ જાયેગા
સૃજન કર સબકો બઢા દે.....(2)
જ્ઞાન જ્યોતિ મશાલ કો
જ્ઞાન કે ઈસ.......















No comments: