ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

Monday 31 March 2014

Fix Pay Caseનાં સંદર્ભમાં નવા સમાચાર  30-03-2014ની સ્થિતિ એ


ફીક્ષ પગાર કેસની તારીખ ૧૫/૦૪/૨૦૧૪ નાં બદલે સુપ્રિમ કોર્ટ ની વેબ સાઈટ માં કેસની સ્થિતે  માં નવી સુનાવણી માંથી આ તારીખ હટાવી લેવામાં આવી છે અને તેના બદલે "There are No Further Orders of Listing" એવું લખેલું છે . આપણે ભગવાન પાસે આશા રાખીએ કે આ ટેકનીકલ ખામી હોય નહિ તો નવી તારીખ ની રાહ જોવી પડશે.

How To Check Case Status:
Open Case Status Link Click Here
Enter Case Number- 14124
Enter Year – 2012
Now Submit

Tuesday 25 March 2014

નવા જી.આર.

૧. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વહીવટી ફરજો અને જવાબદારીઓ બાબતનો પરિપત્ર  ડાઉનલોડ

૨. પ્રાથમિક શિક્ષકો/વિધ્યાસહયાકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરૂરી હોય તે સિવાયની બિનશૈક્ષણિક કામગીરી નહિ લેવા બાબતનો પરિપત્ર  ડાઉનલોડ 

૩. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક પીટીસી અથવા સ્નાતક બી.એડ ) ધરાવતા વિદ્યાસહાયક /પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮) માં સમાવવા બાબત  નો પરિપત્ર  ડાઉનલોડ 

૪. રાજ્ય ની તમામ પ્રાથમિક શાળાઓ માટે ધોરણ -૧ થી ૮ ની મુલ્યાંકન યોજના બાબતનો પરિપત્ર (૧૧/૦૮/૨૦૧૧)  ડાઉનલોડ 

Wednesday 19 March 2014

56 નંબર નું ટી.એ.ડી.એ.ફોર્મ

સરકારી કર્મચારીઓ માટે નું    56 નંબર નું ટી.એ.ડી.એ.ફોર્મ
ડાઉનલોડ કરવા નીચેની લીંક પર કલીક કરો.


A4 SIZE FORM

A3 SIZE FORM
 

Wednesday 12 March 2014

ઉત્તર ગુજરાત યુનિવર્સીટી MA AND M.COM નો કાર્યક્રમ

ઉત્તર ગુજરાત યુનિવર્સીટી MA AND M.COM નો કાર્યક્રમ ડાઉનલોડ કરવા જે તે વર્ષ પર ક્લિક કરો.

M.A. PART 1

M.A. PART .2

M.COM. PART 1

M.COM PART 2

Sunday 9 March 2014

અધિકારી માટે પ્રતિભાવ પત્રક

ગુણોત્સવ અંતર્ગત  અધિકારી પ્રતિભાવ આપવા માટે અહી ક્લિક કરો.

અધિકારી પ્રતિભાવ પત્રક ભરવાની છેલ્લી તારીખ 15-03-2014 છે.

Tuesday 4 March 2014

સી.આર.સી.અને બી.આર.સી.ની.જાહેરાત

ગાંધીનગર માં ત્રણ તાલુકા માં સી.આર.સી.અને બી.આર.સી.ની.જાહેરાત પડી છે. અને રજિસ્ટર્ડ દ્વારાજ ફોર્મ મોકલવાનું હોય છે.
સરનામું :-
જિલા પ્રોજેક્ટ કચેરી ,
 સરકારી પ્રાથમિક શાળા ,
સેક્ટર ૧૨ ,
ગાંધીનગર

સી.આર.સી.અને બી.આર.સી નું ફોર્મ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
૧. વર્ડ ફાઈલ 
૨. પી.ડી.એફ.ફાઈલ

ગુણોત્સવ માટે નું ચેક લીસ્ટ

જો શાળા પાસે નીચેની વ્યવસ્થા શરૂઆત થી જ હોય તો ગુણોત્સવ મા A ગ્રેડ આવી શકે છે.

ચેક લીસ્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

સામાજિક વિજ્ઞાન ના ટેસ્ટ પેપર

ગુણોત્સવ ૨૦૧૪ ની તૈયારી માટે  સામાજિક વિજ્ઞાન ના ટેસ્ટ પેપર
નીચેની લીંક પર ક્લિક કરો 
૧. ટેસ્ટ ૧
૨. ટેસ્ટ ૨

CRPF Head Constable Recruitment 2014


CRPF Head Constable Recruitment 2014



Central Reserve Police Force Head Constable
Recruitment 2014.

Total Vacancies: 482

Qualification: 12 Pass

Pay Scale: 5200-20200 + 2400 GP

Last Date: 12.03.2014


Download Full Advertisement & Application Form: Click Here


પ્રાથમિક શિક્ષક ને લોન આપવા બાબતો નો પરિપત્ર

પ્રાથમિક શિક્ષક ને લોન આપવા બાબતો નો પરિપત્ર

LIC Housing Assistant Recruitment 2014



LIC Housing Assistant Recruitment   2014


Qualification: any Graduate + computer knowledge

Last Date: 12/03/2014
  



Read Full Notification Advertisement: 
 Click Here Online Apply:    Click Here

RECRUITMENT of clerk,driver,cleaner in MODASA NAGAR SEVA SADAN

RECRUITMENT of clerk,driver,cleaner in MODASA NAGAR SEVA SADAN 
જાહેરાત ને જોવા અહી ક્લિક કરો

પ્રાથમિક શિક્ષક ની બદલી નો પરિપત્ર

પ્રાથમિક શિક્ષક ની બદલી નો પરિપત્ર  ( તા: ૧૮/૦૨/૨૦૧૪ નો પરિપત્ર )

ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


Gujarat Primary Teacher/ Vidhyasahayak/Head Teacher Job Chart...(Job Darmiyan Bazavvani Farajo ane Anusarvani Aacharsanhita Babat Paripatar Date: 07/02/2014

ગુજરાત પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક/મુખ્ય શિક્ષક જોબ ચાર્ટ 
( નોકરી દરમિયાન બજાવવાની ફરજો અને અનુસરવાની બાબતો નો પરિપત્ર તારીખ :૦૭/૦૨/૨૦૧૪ નો 
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો