ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

Tuesday 25 March 2014

નવા જી.આર.

૧. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વહીવટી ફરજો અને જવાબદારીઓ બાબતનો પરિપત્ર  ડાઉનલોડ

૨. પ્રાથમિક શિક્ષકો/વિધ્યાસહયાકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરૂરી હોય તે સિવાયની બિનશૈક્ષણિક કામગીરી નહિ લેવા બાબતનો પરિપત્ર  ડાઉનલોડ 

૩. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક પીટીસી અથવા સ્નાતક બી.એડ ) ધરાવતા વિદ્યાસહાયક /પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮) માં સમાવવા બાબત  નો પરિપત્ર  ડાઉનલોડ 

૪. રાજ્ય ની તમામ પ્રાથમિક શાળાઓ માટે ધોરણ -૧ થી ૮ ની મુલ્યાંકન યોજના બાબતનો પરિપત્ર (૧૧/૦૮/૨૦૧૧)  ડાઉનલોડ 

No comments: