Fix Pay Caseનાં સંદર્ભમાં નવા સમાચાર 30-03-2014ની સ્થિતિ એ
ફીક્ષ પગાર કેસની તારીખ ૧૫/૦૪/૨૦૧૪ નાં બદલે સુપ્રિમ કોર્ટ ની વેબ સાઈટ માં કેસની સ્થિતે માં નવી સુનાવણી માંથી આ તારીખ હટાવી લેવામાં આવી છે અને તેના બદલે "There are No Further Orders of Listing" એવું લખેલું છે . આપણે ભગવાન પાસે આશા રાખીએ કે આ ટેકનીકલ ખામી હોય નહિ તો નવી તારીખ ની રાહ જોવી પડશે.
How To Check Case Status: