ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

Thursday, 10 April 2014

SBI PO ની જાહેરાત

SBI ની જાતિવાર જાહેરાત ની જગ્યાઓ
૧. GEN :- 758
૨. SC :- 235
૩. ST :- 439
૪. OBC :-  405

ઉમર લાયકાત : ૨૧ થી ૩૦ વર્ષ ( ૧/૪/૨૦૧૪ ના રોજ ૩૦ વર્ષ થતા હોય )
શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ કોઇપણ વિષયમાં
પ્રવેશ ફી : PH/SC/ST  માટે ૧૦૦/- રૂપિયા અને બાકીના ઉમેદવાર માટે ૫૦૦ રૂપિયા

આ જાહેરાત ની વિધિવત તારીખ :
૧. ઓનલાઈન અરજી ની શરૂની તારીખ :૦૭/૦૪/૨૦૧૪
૨.   ઓનલાઈન અરજી ની અંતિમ ની તારીખ : ૨૫/૪/૨૦૧૪
૩. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ : ૨૫/૪/૨૦૧૪
૪. ઓફલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ : ૨૮/૪/૨૦૧૪
૫. કોલલેટર/ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ : ૩૦/૫/૨૦૧૪
૬. પરીક્ષા ની તારીખ અંદાજિત : ૮/૬/૨૦૧૪ અથવા ૧૫/૬/૨૦૧૪

જાહેરાત ની નોતિફિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો.

No comments: