ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા




આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

Wednesday 9 April 2014

BLO નાં ભથ્થામાં વધારો થવા બાબત

ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ ધ્વારા ૭/૪/૨૦૧૪ નાં રોજ BLO નું કામકાજ કરતા તમામ માટે વાર્ષિક ૩૦૦૦ ને બદલે હવેથી ૫૦૦૦ મળશે તેવો પરિપત્ર થયેલ છે.


પરિપત્ર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.

પેજ ૧ 

પેજ ૨ 

No comments: