ZEEL
- ભાષા કોર્નર & ગણિત- વિજ્ઞાન કોર્નર & સામાજિક વિજ્ઞાન કોર્નર
- મારો પરિચય
- વિદ્યાર્થીઓ માટે નું મટીરીયલ અને બાળકો માટેના સોફ્ટવેર
- કાવ્યો, બાળગીતો, અને અન્ય
- પ્રજ્ઞા અભિગમ અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટેનું સોફ્ટવેર
- શિક્ષક આવૃત્તિ પાઠ્યપુસ્તકો અને આયોજન & તાલીમ મોડ્યુલ
- હોમ પેજ
- વિશેષ- જાણવા જેવું અને દિન-વિશેષ
- શાળાકીય વહીવટી પત્રકો અને સીઆરસી માહિતી
- એચ.ટાટ & સી.સી.સી.& ટેટ & ટાટ
- પ્રાથમિક અને માધ્યમિક વિભાગ નાં પરિપત્રો
- RTE & RTI & NCF & LTC & PENSION CIRCULAR
- અગત્ય ની વેબસાઈટ
- ઓનલાઈન રિજલ્ટ અને સમાચાર નાં છાપા
- કોમ્પુટર સોફ્ટવેર અને ગુજરાતી ઇન્ડિક અને ગુજરાતી-હિન્દી ફોન્ટ
- ચૂંટણી & રેલ્વ્વે & ઓનલાઈન રીચાર્જ અને બિલ પે
- અરજી પત્રકો અને સારા સુવાક્યો
- ન્યુ ફિલ્મ
- મારા ફોટા
blog title
હાર્દિક શુભેચ્છા
Wednesday, 29 January 2014
Monday, 27 January 2014
SMF માટે નું SLF પત્રક
દરેક પ્રાથમિક શાળા માટે ખુબ જ મહત્વ નું SLF પત્રક કે જે SMF પત્રક નો "SECTION G" વિભાગ છે. તે ખુબ ઝડપ થી ભરવા નીચેનું સોફ્ટવેર ડાઉનલોડ કરી ફક્ત ગ્રેડ વાઈઝ કુમાર કન્યા ની સંખ્યા લખવી. બાકી નું સરવાળા ,ટકાવારી ,સંખ્યા આપોઆપ ભરાઈ જશે.
સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
૨૬ મી જાન્યુઆરી ૨૦૧૪
માણસા કોલેજ ના મેદાન માં ગાંધીનગર જીલ્લા કક્ષા નો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પુરુસોત્તામ્ભાઈ સોલંકી ( રાજ કક્ષા ના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ), શ્રી પી.સ્વરૂપ સાહેબ ( કલેકટર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ - ગાંધીનગર ) , શ્રી મેકવાન સાહેબ (ડી.ડી.ઓ.-ગાંધીનગર ) , શ્રી એસ.પી.ગાંધીનગર , શ્રી વિનયગીરી ગોસ્વામી (ડી.ઈ.ઓ.-ગાંધીનગર ), શ્રી બહાદુરસિંહ સોલંકી (ડી.પી.ઈ.ઓ.-ગાંધીનગર ) વિગેરે ની હાજરી માં યોજાયો.
ગાંધીનગર શિક્ષણ ખાતા ના ટેબ્લો ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. અને મુખ્ય મહેમાન તરીકે શ્રી પુરુસોત્તામ્ભાઈ સોલંકી નાં વરદ હસ્તે શ્રી બહાદુરસિંહ સોલંકી એ ઇનામ મેળવેલ છે.
ગાંધીનગર શિક્ષણ ખાતા ના ટેબ્લો ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. અને મુખ્ય મહેમાન તરીકે શ્રી પુરુસોત્તામ્ભાઈ સોલંકી નાં વરદ હસ્તે શ્રી બહાદુરસિંહ સોલંકી એ ઇનામ મેળવેલ છે.
Thursday, 16 January 2014
Monday, 13 January 2014
Tuesday, 7 January 2014
ABOUT CCC+
હવેથી દરેક સરકારી કર્મચારીઓ માટે CCC ને બદલે CCC+ ની પરીક્ષા આપવી ફરજિયાત છે. જે પરીક્ષા માત્ર SPIPA-AHMEDABAD ધ્વારા લેવામાં આવે છે. જેનો પરિપત્ર નીચે મુજબ છે.
પરિપત્ર પી.ડી.એફ.ફાઈલ ડાઉનલોડ માટે અહી ક્લિક કરો.
પરિપત્ર પી.ડી.એફ.ફાઈલ ડાઉનલોડ માટે અહી ક્લિક કરો.
Saturday, 4 January 2014
પ્રશ્નપત્રો ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮
શનિવાર ની સી.આર.સી.બેઠક માં કઠિન બિંદુઓ સમયે નીચેના પ્રશ્નપત્રો ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માં આપવામાં આવ્યા
ધોરણ ૬ થી ૮ નું પ્રશ્ન પત્ર નીચેની ટીમ ધ્વારા બંનાવવા માં આવ્યું .
(૧) પટેલ બ્રિજેશકુમાર કે.( સી.આર.સી.કો.માણસા-૨)
(૨) ચૌધરી વિષ્ણુભાઈ એન.( એચ.ટેટ. આચાર્ય ધોળાકુવા )
(૩) ગોસ્વામી મુકેશપુરી આર.( એચ.ટેટ. આચાર્ય માણસા કુમાર ૨ )
(૪) પટેલ મિતેષકુમાર આર.( સી.આર.જી. સામાજિક વિજ્ઞાન -સોલૈયા)
(૫) પટેલ જ્યોત્સનાબેન બી. ( સી.આર.જી. શારીરિક શિક્ષણ -માણસા કુમાર ૨)
(૬) મિસ્ત્રી વનિતાબેન કે. ( સી.આર.જી. વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી -ધોળાકુવા )
(૭) દેસાઈ નેહાબેન આર. ( સી.આર.જી. ભાષા -માણસા કન્યા ૨ )
(૮) પુરોહિત પલકબેન કે. ( સી.આર.જી. અંગ્રેજી -ધમેડા )
(૯) પટેલ હાર્દિકકુમાર પી.( સી.આર.જી. ગણિત -રામપુરા )
પેપર ડાઉનલોડ કરવા - વર્ડ ફાઈલ પી.ડી.એફ.ફાઈલ
જવાબવહી -------- ડાઉનલોડ
ધોરણ ૧ થી ૫ નું પ્રશ્ન પત્ર નીચેની ટીમ ધ્વારા બંનાવવા માં આવ્યું .
(૧) ઓઝા હેતલબેન સી..( સી.આર.જી. ધોરણ ૧ અંને ૨ -ધોળાકુવા )
(૨) પટેલ ઇન્દીરાબેન જે. ( સી.આર.જી. ધોરણ ૩ -ફતેહપુરા )
(૩) પટેલ પારૂલબેન એન ( સી.આર.જી. ધોરણ ૪ -માણસા કુમાર ૨ )
(૪) પટેલ બીનાબેન આર.( સી.આર.જી. ધોરણ ૫ -માણસા કન્યા ૨ )
(૫)પટેલરશ્મિબાળા એમ. ( સી.આર.જી. ધોરણ૫ -માણસા કુમાર ૨ )

Subscribe to:
Posts (Atom)