ZEEL

blog title

હાર્દિક શુભેચ્છા

આ બ્લોગ નો મૂળ હેતુ માહિતી નો પ્રચાર કરવાનો છે જો આપનું સાહિત્ય આ બ્લોગ માં મુકવામાં આવ્યું હોય અને તમારો વિરોધ હોય તો મને કહી દેવું જેથી તત્કાલ તે દુર કરવામાં આવશે.

Saturday, 30 November 2013

ઇટાદરા જિલ્લા પંચાયત સીટ નું ખેલ મહાકુંભ નું પરિણામ

૬૦ મીટર દોડ નું પરિણામ

            ૧. ઠાકોર પ્રકાશ બાબુજી - પ્રથમ નંબર - સમય - ૮.૪૩ સેકંડ- ગુલાબપુરા પ્રા.શાળા
૨. રાઠોડ વિશાલ પોપટજી -દ્રિતીય નંબર - સમય - ૯.૨૧ સેકંડ- ધમેડા પ્રા.શાળા 

  ૧. ઠાકોર વનિતા પોપટજી - પ્રથમ નંબર - સમય - ૯.૨૩  સેકંડ- ગુલાબપુરા પ્રા.શાળા 

                 ૨. ચૌહાણ પાયલ દલપતસંગ  -દ્રિતીય નંબર - સમય - ૯.૪૫  સેકંડ- બાપુપુરા પ્રા.શાળા

બ્રોડ જમ્પ  નું પરિણામ

            ૧. ઠાકોર પ્રકાશ બાબુજી - પ્રથમ નંબર - અંતર - ૧.૭૦ મીટર - ગુલાબપુરા પ્રા.શાળા
૨. ઠાકોર વિપુલ ગોવિંદજી -દ્રિતીય નંબર - અંતર : ૧.૬૫ મીટર - ધમેડા પ્રા.શાળા 

  ૧. ઠાકોર વનિતા પોપટજી - પ્રથમ નંબર - અંતર : ૧.૭૦ મીટર- ગુલાબપુરા પ્રા.શાળા 

                 ૨. મેના દીપા કોદરજી   -દ્રિતીય નંબર - અંતર : ૧.૬૦ મીટર- રાજપુરા પ્રા.શાળા

Thursday, 28 November 2013

LATEST NEWS FOR GANDHINAGAR

(૧)stp નો ડોર ટુ ડોર સર્વે ૨/૧૨/૨૦૧૩ સુધીમાં પૂરો કરી માહિતી ઓનલાઈન કરવી. 
 (૨)૧/૧૨/૨૦૧૩ ને રવિવારે RUN FOR UNITY અંતર્ગત સાયકલ રેલી સવારે ૮.૦૦ કલાકે ગામ લેવલે કાઢવી. 
 (૩)૫/૧૨/૨૦૧૩ સુધીમાં SMC - EDUCATION નું ખાતું દરેક શાળા એ ખોલાવી દેવું. 
 (૪)૧૧/૧૨/૨૦૧૩ના રોજ સી,આર.સી કક્ષા નો બાળરમતોત્સવ યોજાશે
 (૫)૧૩/૧૨/૨૦૧૩થી પ્રી-ગુણોત્સવ અને ડિસેમ્બર ના છેલ્લા વિક માં ગુણોત્સવ ૨૦૧૩-૧૪ યોજાશે. 
 (૬)૫/૧૨/૨૦૧૩ના રોજ SMC ની બીજા તબક્કા ની તાલીમ નું આયોજન કરવું. 
 (૭)ડિસેમ્બર અને જાન્યુઆરી માસ માં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ માટે પાંચ દિવસ નું આયોજન કરવું.
(૧)stp નો ડોર ટુ ડોર સર્વે ૨/૧૨/૨૦૧૩ સુધીમાં પૂરો કરી માહિતી ઓનલાઈન કરવી.

(૨)૧/૧૨/૨૦૧૩ ને રવિવારે RUN FOR UNITY અંતર્ગત સાયકલ રેલી સવારે ૮.૦૦ કલાકે ગામ લેવલે કાઢવી.

(૩)૫/૧૨/૨૦૧૩ સુધીમાં SMC - EDUCATION નું ખાતું દરેક શાળા એ ખોલાવી દેવું.

(૪)૧૧/૧૨/૨૦૧૩ના રોજ સી,આર.સી કક્ષા નો બાળરમતોત્સવ યોજાશે.

(૫)૧૩/૧૨/૨૦૧૩થી પ્રી-ગુણોત્સવ અને ડિસેમ્બર ના છેલ્લા વિક માં ગુણોત્સવ ૨૦૧૩-૧૪ યોજાશે.

(૬)૫/૧૨/૨૦૧૩ના રોજ SMC ની બીજા તબક્કા ની તાલીમ નું આયોજન કરવું.

(૭)ડિસેમ્બર અને જાન્યુઆરી માસ માં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ માટે પાંચ દિવસ નું આયોજન કરવું.  

GUJARATI INDIC ONLINE

ઓનલાઇન ગુજરાતી અને અન્ય ભાષા ને ડાઉનલોડ કરવા
                       અહી ક્લિક કરો 

Monday, 25 November 2013

બ્રિજેશ પટેલ બ્લોગ વિષયક

KHELMAHAKUMBH 2013 મા માણસા ૨ ક્લસ્ટર નાં ૪૮૬ અને સોલૈયા ના ૩૪૭ બાળકો એ ભાગ લીધો > આ માહિતી ને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Thursday, 14 November 2013

GUJARAT GOVERMENT HOLIDAYS LIST 2014

ગુજરાત સરકારે ૨૦૧૪ ની જાહેર કરેલ રજા નું લીસ્ટ ડાઉનલોડ માટે અહી ક્લિક કરો 

Wednesday, 13 November 2013